News of Friday, 23rd August 2024
ખંભાતમાં મેઘરાજાની જોરદાર બેટીંગ :એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો : સરદાર ટાવર પાસે કાર તણાઈ
સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આણંદના ખંભાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. એક કલાકમાં બે ઇંચ વરસાદ ખંભાતમાં ખબક્યો.બે ઇંચ વરસાદ પડતા ખંભાત શહેરના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સરદાર ટાવર પાસે પાણીના વેણમાં કાર તણાતો વીડિયો સામે આવ્યો છે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
