<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મેડીકલ-ડેપ્‍ટલમાં પ્રવેશ માટે ચોઇસ ફીલીંગ શરૂ

અમદાવાદઃ ગુજરાતની મેડીકલ અને ડેન્‍ટલ કોલેજોમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્‍ડની ચોઇસ ફીલીંગ શરૂ કરવામાં આવ્‍યું છે. ગુજરાતમાં પ્રથમ રાઉન્‍ડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ તા. ર૯ ઓગસ્‍ટ સુધીમાં પ્રવેશ માટેની ચોઇલ ફીલીંગ કરવાની રહેશે. એમબીબીએસની ૬પ૭૩ અને ડેપ્‍ટલની ૧ર૧૯ સહિત ૭૭૯ર બેઠકો ઉપર પ્રવેશની કાર્યાવહી હાથ ધરવામાં આવી છે.

(1:29 PM IST)