News of Sunday, 25th August 2024
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ મહાદેવજીને અભિષેક કરતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પંચરાત્ર આગમનો અભ્યાસ કરી રહેલા મધ્યપ્રદેશ અને કર્ણાટકના ઋષિકુમારો

અમદાવાદતા. 24 SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હાલ 200 ઋષિકુમારો ચારેય વેદ,ન્યાયશાસ્ત્ર,વેદાન્ત, વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કર્ણાટક, મધ્યપ્રદેસ મૈસુર વગૈરે રાજ્યોમાંથી આવેલ ઋષિકુમારો 1. શુકલ શ્રીકાંન્ત,2.ઉપેન્દ્ર તિવારી,3.અચ્યુતમ પ્રસન્નકુમાર,4,શ્રીકાંત ઉપેન્દ્રકુમાર,5.શ્રીકેતન ઐંયંગારને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચર્ય શ્રી રામપ્રિયજી સંસ્કૃમાં કઠિન શાસ્ત્ર પંચરાત્ર આગમનો અભ્યાસ કરી રહ્યા છે.
આજે જ્યારે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ SGVP પ્રાર્થનાખંડમાં રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજની સાનિદધ્યમાં બિરાજીત મહાદેવજી ભગવાનને અભિષેક કરતા પંચરાત્ર આગમનો અભ્યાસ કરતા ઋષિકુમારો.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
