News of Sunday, 25th August 2024
કરજણ ડેમમાં નવા પાણીની આવક :જળ સપાટી 110.39 મીટરે પહોંચી ::ડેમના 5 દરવાજા ખોલી 54,962 ક્યુસેક પાણી છોડાયું
કરજણ ડેમમાં હાલ, 64,869 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં થેલા ભારે વરસાદથી કરજણ ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. કરજણ ડેમમાં હાલ, 64,869 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે 5 દરવાજા ખોલી ને 54,962 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળ સપાટી 110.39 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ જળ સપાટી 116.10 મીટર છે. કરજણ ડેમ હાલ 75 ટકા ભરાયેલો છે
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
