તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 25th August 2024
ગાંડીતુર ઔરંગા નદીના પાણી ફરી વળતા અમદાવાદ - સુરત - મુંબઈ નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ: કિલોમીટરોનો ટ્રાફિકજામ: સ્કાયમેટ પણ કહે છે ૨૮ ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ ચાલુ જ રહેશે

વલસાડ અને ધરમપૂરમાં છેલ્લા ૨૪ કલાકથી અવિરત ભારે વરસાદના પગલે અમદાવાદ-સુરત અને મુંબઈને જોડતો નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ: ગાંડીતુર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા: ૫ થી ૭ કિલોમીટરનો ટ્રાફિક જામ.
ગુજરાતમાં આ ચોમાસુ સિઝનમાં અતિ ભારે વરસાદના પગલે ૭૫ % થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે..રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ થવાની સ્કાયમેટની આગાહી, અમદાવાદ, વડોદરા સહિત અનેક વિસ્તારો આવશે ઝપટમાં..
સાંજે સાડા પાંચ વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ તસવીર..
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
