તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણજન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવાર, તારીખ ૨૬ મી ઓગષ્ટે ઉજવાનારા કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે
મુખ્યમંત્રીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું જન્માષ્ટમી પર્વ સમાજમાં આપસી પ્રેમ,સૌહાર્દ અને સામાજિક સમરસતા તથા બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે તેમ સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
