News of Monday, 26th August 2024
ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહીના કારણે સુરત મહાપાલિકા દ્વારા નાગરિકોને ચેતવણી અપાઈઃ ડુમસના દરિયાકિનારે ન જવા લોકોને કરાઇ અપીલ
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૭ર કલાક દરમિયાન સુરત શહેમાં ભારે વરસાદ અને પવન ફુંકાવાની શકયતા રહેલ હોય તકેદારીના ભાગ રૂપે નાગરિકોને ડુમસ બીચ તરફ ન જવા અપીલ કરવામાં આવે છે.

સુરતઃ સુરતઃ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહીના કારણે સુરત મહાપાલિકા દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી રહી છે. ડુમસના દરિયાકિનારે ન જવા લોકોને કરાઇ અપીલ કરવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૭ર કલાક દરમિયાન સુરત શહેમાં ભારે વરસાદ અને પવન ફુંકાવાની શકયતા રહેલ હોય તકેદારીના ભાગ રૂપે નાગરિકોને ડુમસ બીચ તરફ ન જવા અપીલ કરવામાં આવે છે.
તેમજ શહેરમાં પુરની કોઇ સંભાવના નથી, તાપી કિનારે તથા તાપી નદી પરના વિવિધ બ્રીજ ઉપર બિનજરૂરી ભેગા ન થઇ વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રાખવા સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કોઇને પણ અફવાઓથી ગેરમાર્ગે દોરવાશો નહીં.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
