<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

અમદાવાદમાં ભુક્કા બોલાવી દયે તેવો વરસાદ: સાંજ સુધીમાં છ ઇંચથી વધુ પાણી પડી ગયું : જુઓ વિડિઓ

અમદાવાદમાં ભુક્કા બોલાવી દયે તેવો વરસાદ. અતિ ભારે વરસાદ ચાલુ. ૬ ઇંચ આસપાસ પડી ગયો. અંધારું ઘોર છવાયું. પ્રહલાદ નગર સહિત ચારે કોર ગોઠણસમા પાણી ભરાયા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ. લોકોને બહાર નહિ નીકળવા અપીલ. એસજી હાઇવે, એસપી રિંગ રોડ, પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા. કર્ટસી: સાગર મહેતા અમદાવાદ.

(6:58 PM IST)