તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 27th August 2024
મહુધાના મહિસા ગામે 42 લોકોને રેસક્યૂ ;18 બાળકો, 10 પુરૂષ અને 14 મહિલાઓને સલામત સ્થળે ખસેડાયા
તમામને મહીસાની પટેલ વાડીમાં આશરો અપાયો:મહુધા પોલીસ અને SDRF ટીમની કામગીરી: ડેમચા તળાવ ઓવર ફ્લો થતાં ઘોડાપુર

ખેડા: રાજ્યમાં સાર્વત્રિક મેઘસવારીના કારણે અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ખેડાના મહુધાના મહિસા ગામે 42 લોકોને રેસક્યૂ કરાયા છે. 18 બાળકો, 10 પુરૂષ અને 14 મહિલાઓને સલામત સ્થળે ખસેડાયા છે. રેસક્યૂ કરાયેલ તમામને મહીસાની પટેલ વાડીમાં આશરો અપાયો. મહુધા પોલીસ અને SDRF ટીમની કામગીરી ચાલી રહી છે. ડેમચા તળાવ ઓવર ફ્લો થતાં ઘોડાપુર આવ્યું છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
