News of Wednesday, 28th August 2024
ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો: રાજ્યમાં ભારે વરસાદે ૧૫ લોકોના જીવ લીધા: ૩૧૮ નું રેસ્ક્યુ કરાયું :રાજ્યમાં બે દિવસ હજી હાઈ એલર્ટ: રાહત કમિશનર આલોક પાંડે

ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો: રાજ્યમાં ભારે વરસાદે ૧૫ લોકોના જીવ લીધા: ૩૧૮ નું રેસ્ક્યુ કરાયું :રાજ્યમાં બે દિવસ હજી હાઈ એલર્ટ: રાહત કમિશનર આલોક પાંડે
ગુજરાતમાં સીઝનનો ૧૦૨ ટકા વરસાદ પડી ગયો: એકમાત્ર ઉત્તર ગુજરાતમાં ૯૦ ટકા વરસાદ થયો છે, તે સિવાય પાંચે રીજીયનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
અતિ ભારે વરસાદને પગલે રાજ્યમાં ૧૫ લોકોના મોત, ૩૧૮ લોકોનું રેસ્ક્યૂ,
શૈક્ષણિક કાર્યનો નિર્ણય જે તે જિલ્લાના કલેકટર કરશે, રાજ્યમાં હજી બે દિવસ હાઈ એલર્ટ છે: રાહત કમિશનર આલોક પાંડે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
