<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

થરાદવાસીઓ માટે જન્માષ્ટણી ફળી: RTO વિભાગે જીલ્લો જાહેર કર્યો: હવે થી તમામ વાહનોમાં GJ - 08ના બદલે GJ - 40 લાગસે

પાલનપુર: ઉતર ગુજરાતના થરાદને RTO વિભાગે જિલ્લો જાહેર કરતા તમામ વાહનોમાં હવે થી GJ - 08 નાં બદલે 

GJ - 40 લાગસે. અત્રે નોંધનીય છે કે, જીજે 08 બનાસકાંઠા જિલ્લાના વાહનોની નંબર પ્લેટ માં લખવામાં આવે છે.

(2:50 PM IST)