<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

SGVP સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર દ્વારા અતિ વૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબોને ફુડ પેકેટનું વિતરણ કરાયું.

અમદાવાદ તા.30: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, SGVP શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે તૈયાર કરી, અતિ વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટોનું વિતરણ કરી રહ્યા છે.
વિતરણની  વ્યવસ્થા કોઠારી મુકતસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે.  

(12:19 PM IST)