તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
બગોદરાથી ફેદરા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ કરાયો
અમદાવાદના ધીંગડા ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યાં

અમદાવાદ જિલ્લાના ધીંગડા ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા, સાવચેતીના ભાગરૂપે બગોદરાથી ફેદરા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ કરાયો છે. રાજ્ય ધોરીમાર્ગ બંધ કરતા વૈકલ્પિક માર્ગ તરીકે ફેદરાથી પિપળી, વટામણ થઈને બગોદરા જઈ શકાશે એ જ રીતે બગોદરાથી વટામણ, પિપળી થઈને ફેદરા જઈ શકાશે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
