તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
અરવલ્લીના બાયડમાંથી એક નકલી નાયબ કલેકટર ઝડપાયો
આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાયીએ પોતે SDM એટલે કે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી કચેરી કે નકલી અધિકારી ઝડપાઈ રહ્યાં છે. આ સિલસિલના ભાગરૂપે, અરવલ્લીના બાયડમાંથી એક નકલી નાયબ કલેકટર ઝડપાયો છે. બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રાણ પંથકમાં અગાઉ થયેલા ઘર્ષણના મામલામાં તપાસ અર્થે પોલીસ પહોચી હતી. જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાયી એ રાજ્ય સેવક ન હોવા છતાં, પોતે SDM એટલે કે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
