News of Sunday, 1st September 2024
અરવલ્લીના માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન બન્યુ: વાત્રક નદીના પાણીમાં મંદીર ગરકાવ થયુ
મંદિરની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પાણી પાણી થયો

અરવલ્લીના માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન બન્યુ છે. વાત્રક નદીના પાણીમાં મંદીર ગરકાવ થયુ છે. મંદિરની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પાણી પાણી થયો છે. પાણી ભરાયેલા હોવાને કારણે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો પૂજા-અર્ચના નહીં કરી શકે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયુ હતુ. લગભગ 6 મહિના સુધી સ્વ્યંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન રહેશે તેમ મનાય છે
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
