<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ચેરમેન તરીકે ફરી આર.બી.બારડ

એક સમયે જામનગરમાં મ્‍યુ. કમિશનર પદે હતા

રાજકોટ તા. ૪ રાજય સરકારે આઇ.એ.એસ. કેડર ના નિવૃત અધિકારી શ્રી આર.બી. બારડ ની ફરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેઓ ગઇ તા. ૩૧ મી એ આ જ સ્‍થાન પરથી નિવૃત થયા હતા. ભૂતકાળમાં તેઓ અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર જામનગરમાં મ્‍યુનિસિયલ કમિશ્નર, મહીસાગર અને વડોદરા જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૭૫૭૪૮ ૨૦૧૨૦ ગાંધીનગર

(11:37 AM IST)