તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
કડાણા ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલીને મહીસાગર નદીમાં છોડાયું પાણી
ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવકમાં વધારો થતાં ફરી નદીમાં 102070 ક્યુસેક પાણી છોડાયું

મહીસાગરના કડાણા ડેમમાંથી ફરી પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવકમાં વધારો થતાં ફરી નદીમાં 102070 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની જળસપાટી હાલમાં 126.77 મીટરે પહોચી છે. હાલમાં ડેમમાંમાંથી કુલ 102070 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમના 10 ગેટ 1.52 મીટર ખોલવામાં આવ્યા છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
