<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ગાંધીનગર RTOમાં ટ્રેકમાં પાણી ભરાયું :ટૂવહીલર ટેસ્ટ ડ્રાઇવ છેલ્લા 10 દિવસથી બંધ

શોર્ટ સર્કિટ થવાથી વાયરો બળી જવાથી હાલ પૂરતું અરજદારો ટુવહીલર ટેસ્ટ ન આપી શકે.

ગાંધીનગર RTOમાં ટ્રેકમાં પાણી ભરાયું છે. ટ્રેકમાં પાણી ભરાવવાથી અરજદારો ધક્કો ખાવા માટે  મજબુર થયા છે. ભારે વરસાદના કારણે ટ્રેકની અંદર પાણી ભરાઈ જવાથી શોટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટ થવાથી વાયરો બળી જવાથી હાલ પૂરતું અરજદારો ટુવહીલર ટેસ્ટ ન આપી શકે. ગઈ કાલે રાબેતા મુજબ અરજદોર ટેસ્ટ આપી શકે તે માટે ટેસ્ટ ડ્રાઇવનો સર્વે પણ કરવામાં આવ્યો છે.


 

(1:10 PM IST)