<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કપડવંજના અલવા ગામે 2 કિશોર તણાયા: ફાયરબ્રિગેડ, પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા:શોધખોળ

નદી પરનો રસ્તો પસાર કરતા સમયે દુર્ઘટના બની હોવાની અટકળો લગાવાઈ

ખેડા જિલ્લાના  કપડવંજના અલવા ગામે 2 કિશોર તણાયા. ગામમાંથી પસાર થતી નદીનાં વહેણમાં  કિશોર તણાયા હતા. નદી પરનો રસ્તો પસાર કરતા સમયે દુર્ઘટના બની હોવાની અટકળો લગાવાઈ રહી છે. કપડવંજ ફાયરબ્રિગેડ,પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે  તણાયેલા બંને કિશોરોની શોધખોળ હાથ ધરી છે.  

(6:35 PM IST)