<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

નવી યુથ પોલિસી તૈયાર કરવા માંગ

રાજ્‍ય સરકાર દ્વારા સત્‍વરે નવી યુથ પોલીસી તૈયાર કરી અમલીકરણ કરવા, યુથ પોલીસી માટે સુચનો મંગાવવા, ઉત્તમ સુચન કરનાર ૫૦ને આકર્ષક રોકડ પુરસ્‍કાર આપવા, નેશનલ ઇન્‍ટીગ્રેશન કેમ્‍પનું આયોજન યુથ બોર્ડ દ્વારા વર્ષમાં ચાર વખત કરવા, યુવક સેવા વિભાગ રાજ્‍યકક્ષા, રાષ્‍ટ્રીયકક્ષાની એકતા યાત્રા, સાયકલ યાત્રા, પર્યાવરણ સંરક્ષણ, વરસાદી પાણી અંગે જન જાગૃતિ વિગેરે બાતો માટે અરજી વગર, કોઇ પણ ઉંમરનો સામે ચાલી પ્રવૃતિ જોઇને રૂા. ૨ લાખનો રોકડ પુરસ્‍કાર, એવોર્ડ દર વર્ષે ૨૫ને આપવા, નવી નવી યોજના સતત બનાવવા, દરેક જીલ્લામાં પાંચ દિવસની યુવા શિબીરો  કરવા શાષાી ઉમેશ ડી.પંડયાએ મુખ્‍ય સચિવને પત્ર લખી સુચનો કર્યા છે.

(12:11 PM IST)