<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સુરતના નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન તૂટી પડેલી ક્રેન 15 દિવસ બાદ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

મકાન માલિકે પરવાનગી આપતા આખરે ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ.

સુરતના નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન તૂટી પડેલી ક્રેન 15 દિવસ બાદ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. મકાન માલિકે પરવાનગી આપતા આખરે ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ. તૂટેલી ક્રેનને હટાવવા ક્રેનને હટાવવા  અન્ય ક્રેનોને લાવવામાં આવી. મેટ્રોની કામગીરી દરમિયાન મકાન પર ક્રેન લૉન્ચર પડી હતી. ખૂબ જ વજનદાર લૉન્ચર અને ક્રેન પડતા મકાન જર્જરિત થયુ છે.

(8:30 PM IST)