<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

વડાપ્રધાન ૧૭મીએ અમદાવાદ આવતા હોય રાજકોટથી ૧૦ બસ ભરીને લોકોને મોકલવાની જવાબદારી કલેકટર તંત્ર ઉપર

આગામી ૧૭મીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અમદાવાદ આવી રહ્યા છે, અમદાવાદમાં તેમની વિશાળ જાહેરસભા યોજાઇ છેઃ રાજકોટથી પણ લોકોને લાવવા-લઇ જવાના હોય, ગાંધીનગરથી સીધી કલેકટર ઉપર ૧૦ બસોની મોકલવાની જવાબદારી આવી છેઃ ૧૦ બસ ભરીને લોકોને મોકલવાના હોય કલેકટર દ્વારા જે તે તમામ નાયબ મામલતદારની મીટીંગ બોલાવી તૈયારી રાખવા અંગે સુચનાઓ આપી.

(4:18 PM IST)