News of Monday, 9th September 2024
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીના ધર્મપત્ની પ્રભાબેનનું અવસાન

રાજકોટઃ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ- સુરતના પૂર્વ મેયર અને સુરતના પુર્વ ધારાસભ્ય ડો.કનુભાઇ માવાણીના ધર્મપત્ની પ્રભાબેન કનુભાઇ માવાણી (ઉ.વ.૭૮) રવિવારના રોજ ગોૈલોકવાસ પામેલ છે. સદગતની સ્મશાન યાત્રા આજે તા.૯ સોમવાર સવારે ૮ કલાકે તેમના નિવાસ સ્થાન ૭૯, ગુરૂનગર સોસાયટી, વરાછા રોડથી અશ્વિનીકુમાર સ્મશાનગૃહ ખાતે નીકળી હતી. ડો.કનુભાઇ જી. માવાણી, મનજીભાઇ જી. માવાણી, ભીમજીભાઇ જી. માવાણી, ડો.વજુભાઇ જી. માવાણી
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
