<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મા જગદંબાની આરીતનો લાભ લેતા શંકરસિંહજી વાઘેલા-જીતુ મહેતા

ગાંધીનગર : રક્ષા શકિત સર્કલ ગાંધીનગર પાસે આશ્રય ફાઉન્‍ડેશન આયોજીત પગપાળા યાત્રિક સેવા કેમ્‍પમાં જગદંબાની આરતી-પુજા-અર્ચના થઇ હતી. માજી મુખ્‍યમંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા, ભાજપના અગ્રીમ હરોળના નેતા શ્રી જીતુભાઇ મહેતા તથા અન્‍ય આગેવાનો અને સેવા કેમ્‍પના સહુ સેવક ભાઇ-બહેનો આરતી પ્રસંગે હાજર રહેલ હતાં.

(12:16 PM IST)