તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 11th September 2024
મહીસાગરમાં વરસાદના કારણે ખાનપુરના પાદેડી ગામે બસ સ્ટેન્ડ પર ભરાયા પાણી
રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ યાત્રીઓ પરેશાન:દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ: લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા.

મહીસાગરમાં વરસાદના કારણે ખાનપુરના પાદેડી ગામે બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા હતા, રોડ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ યાત્રીઓ પરેશાન થયા હતા દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા .
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
