<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

અમદાવાદ: ટેકનિકલ કોલેજોમાં ફી વધારાને લઇ NSUIએ ફરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ટેકનિકલ કોલેજ અને FRC કચેરી ખાતે NSUIએ દેખાવો કર્યા

અમદાવાદ: ટેકનિકલ કોલેજોમાં ફી વધારાને લઇ NSUIએ ફરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ટેકનિકલ કોલેજ અને FRC કચેરી ખાતે NSUIએ દેખાવો કર્યા હતા.

    FRC એ રાજ્યની 611 ટેકનિકલ કોલેજમાં ફી વધારો મંજૂર કર્યો હતો. 510 કોલેજમાં ગત વર્ષની ફી કરતા 5 ટકા સુધીનો વધારો કરાયો છે. 101 કોલેજમાં 5 ટકાથી વધુનો ફી વધારો કરાયો છે. 

 ટેકનિકલ કોલેજોમાં અપાયેલ ફી વધારો પરત ખેંચવા NSUI દ્વારા માગ કરવામાં આવી છે, ફી વધારા બાદ અમુક કોલેજો પાછલા  વર્ષની ફી માંગતી હોવાનો દા

(1:10 AM IST)