News of Thursday, 12th September 2024
સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન પદે નિવૃત્ત આઈએએસ અધિકારી મુકેશ પુરીની વરણી
અગાઉ તેઓ સરદાર સરોવર નિગમના એમડી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે

રાજકોટ તા.૧૨ : નિવૃત્ત આઈએએસ અધિકારી મુકેશ પૂરીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ સરદાર સરોવર નિગમના એમડી હતા સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અગાઉ કે કૈલાસનાથન હતા
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
