<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા એક્ટિવા ચાલક મહિલાનું મોત

હાથીજણ જશોદાનગર રોડ પર સ્કૂલ બસ ચાલકે, એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી

અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.

  અમદાવાદના  હાથીજણ જશોદાનગર રોડ પર સ્કૂલ બસ ચાલકે, એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી.છે 

(6:39 PM IST)