હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો એક મહિનાનો પગાર પૂર રાહત નિધિમાં જમા કરાવશે
અધિકારીઓને પણ પૂરરાહત નિધિમાં સહાય કરવા મુખ્ય પ્રધાનનો આદેશ.

અમદાવાદ : ગુજરાત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને પોતાના સહિતન મત્રીમંડળના સભ્યોનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં આપશે. મુખ્યમંત્રી પૂરરાહત નિધિમાં પગાર જમા કરાવશે, અધિકારીઓને પણ પૂરરાહત નિધિમાં સહાય કરવા મુખ્ય પ્રધાનનો આદેશ.આપ્યો છે
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
