News of Monday, 16th September 2024
રાજ્યમાંથી હજૂ વિદાય નથી થઈ:સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો વઘુ એક રાઉન્ડ આવશે
જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી

અમદાવાદ : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજૂ નથી થઈ. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં વરસાદનો વઘુ એક રાઉન્ડ આવશે તેમ હવામાનના જાણકારે આગાહી કરી છે. જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, સપ્ટેમ્બર ના છેલ્લાં અઠવાડિયા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
