તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 19th September 2024
સુરત વરાછા બોમ્બે માર્કેટ પાસેથી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો :ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો
ઝડપાયેલા નકલી કસ્ટમ અધિકારી પાસેથી એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટીફિકેટ કબજે કર્યા

સુરત શહેરમાંથી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી, નકલી કસ્ટમના અધિકારીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા નકલી કસ્ટમ અધિકારી પાસેથી એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટીફિકેટ કબજે કર્યા છે. પોલીસે એક અર્ટિગા કાર પણ કબજે કરી છે. કાર પર CSICનું બોર્ડ મારવામાં આવ્યું હતું. આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાગ રચી રૂપિયા પડવાતો હતો
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
