હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
રાજકોટ,જુનાઞઢ ગઢપુર,સાળંગપુર વગેરે
ધાર્મિક તથા શૈક્ષણિક સંકુલોના દર્શને તથા મુલાકાતે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 150 ઋષિકુમારો

અમદાવાદ તા.23 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને દર્શનમના પ્રાધ્યાપક ચિંતન ભાઇ જોષીની આગેવાની નીચે દર્શનમ્ ના 150 ઋષિકુમારો રાજકોટ ,જુનાગઢ,રીબડા ગઢપુર,સાળંગપુર સરધાર વગેરે ધાર્મિક તેમજ શૈક્ષણિક સ્થળોના દર્શન તથા શૈકણિક સ્થળોની મુલાકાતે લેતા રીબડા મહિપતજી જાડેજાના પરિવાર દ્વારા,રીબડા ધીરુભાઇ ભુકીવાળના પરિવાર દ્દારા, તેમજ ઘરસભા દ્વારા જેમણે હજારો યુવાનોને વ્યસન મુકત્ તથા સંસ્કારી બનાવ્યા છે એવા સરધાર મંદિરના મહંત શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામીની પ્રેરણાથી તેમના શિષ્યો દ્વારા ઋષિકુમારોને મિષ્ટ ભોજન આપી ભવ્ય્ સ્વાગત કર્યુ હતુ.,સાળંગપુર પરિસરમા બિરાજીત મહાકાય હનુમાનજી મહારાજ સમક્ષ ઋષિકુમારોએ હનુમાન ચાલીસના પાઠ કરી પૂજન અને પ્રાર્થના કરી હતી.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
