<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ગાંધીનગર ખાતે મંત્રીઓની મુલાકાતે નવનાત વણિક સમાજ

રાજકોટ : નવનાત  વણિક સમાજ, ભારત ના ડેલિગેશન દ્વારા ગાંધીનગર મંત્રાલય ખાતે ગુજરાત સરકારની મંત્રીઓ મુલાકાત કરવામા આવી. જેમાં કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઇ બાવળીયા,  ભાનુબેન બાબરીયા,  બલવંતસિંહજી રાજપૂત સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આ તકે   નવનાત વણિક સમાજના રાષ્‍ટ્રીય મુખ્‍ય સલાહકાર અને પ્રાંત ગ્રાહક સુરક્ષા પરિષદ, ગુજરાત રાજ્‍ય ના મંત્રી વૈભવભાઈ ચોક્‍સીનો આભાર. પ્રગટ કરાયેલ. મુલાકાત દરમિયાન નવનાત વણિક સમાજ ના ઇન્‍ટરનેશનલ પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, મેડિકલ સેલ ના અતુલભાઈ મોદી, અમદાવાદ જિલ્લા પ્રભારી દિનેશભાઇ મોદી, અમરેલી જિલ્લા પ્રભારી મંગેશભાઈ દેસાઈ, બરોડા જિલ્લા પ્રભારી વિશાલભાઈ બગડિયા, રાજકોટ જિલ્લા ઇન્‍ચાર્જ નયનભાઈ રાણપરા, ભાવનગર જિલ્લા ઇન્‍ચાર્જ ડૉ. વિરલભાઈ ગોરડીયા, જામનગર જિલ્લા ઇન્‍ચાર્જ જીજ્ઞેશ ભાઈ વીપાની ઉપસ્‍થિત રહેલ.

(2:53 PM IST)