News of Wednesday, 25th September 2024
જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદ : જન્મ મરણના દાખલામાં સુધારાને લઈ નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે. આરોગ્ય વિભાગના આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે
અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે
આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં.
અત્રે જણાવીએ કે, જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે

(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
