News of Wednesday, 25th September 2024
અમદાવાદનાં પાનકોર નાકામાં રમકડાં-કપડાંનાં ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકીઃ ૧૦ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ : અમદાવાદનાં પાનકોરનાકા વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. પાનકોરનાકા વિસ્તારમાં આવેલા રમકડાં અને કપડાંનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. આ આગ એટલી વિકરાળ છે કે ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
