<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ભાજપના સદસ્યતા અભિયાનમાં રાજકોટ ગ્રામ્ય ગુજરાતમાં પ્રથમ નંબરે અને દેશમાં બીજા નંબરે

એક લાખ તેત્રીસ હજાર સભ્યો બનાવી રાજકોટ ગ્રામ્ય ભાજપ વિંગે નવો કીર્તિમાન સ્થાપ્યો :રાજ્ય સરકારના કેબિનેટમંત્રી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ભાજપ હાઈ કમાન્ડે પાઠવ્યા અભિનંદન

રાજકોટ : ભાજપના સદસ્યતા અભિયાનમાં રાજકોટ ગ્રામ્ય ગુજરાતમાં પ્રથમ નંબરે અને દેશમાં બીજા નંબરે આવેલ છે
 એક લાખ તેત્રીસ હજાર સભ્યો બનાવીને રાજકોટ ગ્રામ્ય ભાજપ વિંગે નવો કીર્તિમાન સ્થાપ્યો છે
 ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ભાજપ હાઈ કમાન્ડે અભિનંદન પાઠવ્યા છે

(10:50 PM IST)