તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નવરાત્રીના પ્રારંભ પૂર્વે ખેલાયાઓને રાહત : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 14 તાલુકામાં વરસાદ વરસ્યો
માત્ર 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો :જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 14 તાલુકામાં જ વરસાદ વરસ્યો છે. રાજ્યના 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં છૂટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
