<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

૧૮ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઃ ખાંભા, મેંદરડા, ભેસાણ, પાટડી-દસાડામાં નવી નિમણૂક

ચોટીલાના અશોક ઠકકરની પાટણ અને ગારીયાધારના ખાંભલાની ખાંભા બદલી

રાજકોટ તા. ર :. રાજય સરકારનાં પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી કક્ષાના (વર્ગ-ર) ૧૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે. નિમણુક માટે પ્રતિક્ષામાં રહેલા ખોડીદાસ મોઢેરાને ભાભર (બનાસકાંઠા) માં ટીડીઓ, બનાવવામાં આવ્‍યા છે. કુતિયાણાના રામજીભાઇ ડગરાની બદલીનો હુકમ રદ થયો છે.

અધિકારીનું નામ અને હાલની નિમણુંક    બદલીથી નિમણુંકનું સ્‍થળ

શ્રી અશોકકુમાર કિર્તીલાલ ઠક્કર,  તાલુકા વિકાસ અધિકારી, પાટણ

 તાલુકા વિકાસ અધિકારી, ચોટીલા

શ્રી વિનોદભાઇ જગશીભાઇ પરમાર        તાલુકા વિકાસ અધિકારી,

તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર        દસાડા-પાટડી

શ્રી જીગરભાઇ જેસંગભાઇ ચૌધરી  તાલુકા વિકાસ અધિકારી, બેચરાજી

તાલુકા વિકાસ અધિકારી,દસાડા-પાટડી

શ્રીમતી લક્ષ્મીબેન અનારજી ઠાકોર તાલુકા વિકાસ અધિકારી, લખપત

તાલુકા વિકાસ અધિકારી, વાવ

શ્રી તુષાર વી. રાદડીયા            તાલુકા વિકાસ અધિકારી, મેંદરડા

તાલુકા વિકાસ અધિકારી, લીલીયા

શ્રી આરીસ ઇબ્રાહીમ શેખ          તાલુકા વિકાસ અધિકારી, ભેંસાણ

તાલુકા વિકાસ અધિકારી, વાઘોડીયા

શ્રી દિપકભાઇ મેરૂભાઇ ખાંભલા            તાલુકા વિકાસ અધિકારી ખાંભા

તાલુકા વિકાસ અધિકારી, ગારીયાધાર

શ્રી કિરણભાઇ પ્રમજીભાઇ પરમાર  મદદનીશ પ્રાયોજના અધિકારી

તાલુકા વિકાસ અધિકારી, સાવરકુંડલા     (વહીવટ), જિ. ગીર સોમનાથ

સુશ્રી હિમાદ્રીબા પી. સરવૈયા               મદદનીશ પ્રાયોજના અધિકારી

તાલુકા વિકાસ અધિકારી, લાઠી            જિ. અમરેલી

(11:53 AM IST)