તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ગાંધીનગરના રૂપાલ ગામે આગામી 11મીએ રાત્રે 12 વાગે પલ્લી યોજાશે : વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ
પલ્લી અને નવરાત્રીમાં રોજેરોજ થઈને કુલ 10 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી સંભાવના

ગાંધીનગરના રૂપાલ ગામે આગામી 11 ઓક્ટોબરે રાત્રે 12 વાગે પલ્લી યોજાશે. આ પલ્લી અને નવરાત્રીમાં રોજેરોજ થઈને કુલ 10 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે. લ્લીના મેળાને લઈને મંદિર વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી ઉપર ચડાવવામાં આવ્યું હોવાનો અંદાજ છે. વર્ષોથી રૂપાલ ગામ ખાતે પલ્લીની પરંપરા છે. પલ્લીના મેળામાં રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
