<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5665 રૂપિયા બોલાયો: જાણો અન્ય 25 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?

રાધનપુરમાં 5010 રૂ., ગોંડલમાં 4991 રૂ., હળવદમાં 4962 રૂ., જામનગરમાં 4955 રૂ., રાજકોટમાં 4900 રૂપિયા ભાવ બોલાયો

અમદાવાદ : જીરામાં તેજી જોવા મળી હતી. ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 691.71 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5665 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4150 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 5010 રૂ., ગોંડલમાં 4991 રૂ., હળવદમાં 4962 રૂ., જામનગરમાં 4955 રૂ., રાજકોટમાં 4900 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 691.71 ટન આવક થઇ છે.

 

(8:00 PM IST)