<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

કાશ્મીરના આંતકવાદનો ખીણ વિસ્તારમાં "મિશન કાશ્મીર" ઓપરેશન પાર પાડીને છેલ્લા ૧૯ વર્ષથી નાર્કોટીક્સના ગુનામાં નાસતા-ફરતા કુખ્યાત ડ્રગ માફીયાને સંકજામાં લેતી સુરત શહેર એસ.ઓ.જી.

સુરત: કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના આંતરીયાળ ખીણ વિસ્તારમાં "મિશન કાશ્મીર" ઓપરેશન પાર પાડીને છેલ્લા ૧૯ વર્ષથી નાર્કોટીક્સના ગુનામાં નાસતા-ફરતા કુખ્યાત ડ્રગ માફીયાને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી. પકડી પાડેલ છે.
પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનો ડ્રગ્સ માફીયાઓ.     સામેની જંગ પરાકાષ્ઠા પર પોહચ્યો. જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શનમાં પી અશોક ચોધરી ટીમ દ્વારા કુ વિખ્યાત નીશાર અહેમદને ઘરમાં ઘૂસી દબોચી લેતા દેશની ડ્રગ્સ સીન્ડીકેટમાં ફફડાટ મચી ગયો છે.

(11:19 AM IST)