તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
સુરત માંડવીના નરેણ ગામની આશ્રમ શાળાના આચાર્ય યોગેશ પટેલની ધરપકડ
આશ્રમ શાળામાં સગીરા સાથે આચાર્યે અડપલા કર્યા હતા

સુરત માંડવીના નરેણ ગામની આશ્રમ શાળાના નરાધમ આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 24 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય ફરજ બજાવે છે, આશ્રમ શાળામાં સગીરા સાથે આચાર્યે અડપલા કર્યા હતા. નરેણ આશ્રમ શાળા ઉપર પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોક્સો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
