News of Wednesday, 9th October 2024
હવામાન વિભાગની આગાહી : 9થી 12 ઓક્ટોબર દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં પડશે
ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી

અમદાવાદ તા.૯ : ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવા અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 9થી 12 ઓક્ટોબર દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં પડી શકે છે.
આજે તા.૯થી ૧૩ દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.
ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
