<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1660 સુધી બોલાયો : જાણો અન્ય 40 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 3,127.36 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 40 માર્કેટ યાર્ડમાં કુલ 3,127.36 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1325 રૂપિયા સુધી બોલાયો હતો.આ સિવાય બાબરામાં 1658 રૂ., જસદણમાં 1650 રૂ., ઉનાવામાં 1621 રૂ., ગોંડલમાં 1591 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

(9:54 PM IST)