તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
કંથારપુર વડમાં મંદિરના વિકાસકામો નિહાળતા ડો.રાજેન્દ્રકુમાર અને મેહુલ દવે

રાજકોટઃ ગાંધીનગરના કંથારપુર વડ મહાકાળી મંદિરના વિકાસ બાબતે થઈ રહેલી કામગીરી અંગે પ્રવાસન સચિવ ડો.રાજેન્દ્રકુમાર તથા જિલ્લા કલેક્ટર ગાંધીનગર મેહુલ દવે દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. કંથારપુર વડ મહાકાળી મંદિરને વિકસાવવાની કામગીરી માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ પણ આર્કિટેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરિક્રમા પથ ‘બગીચો' યાત્રાળુઓની બેઠક વ્યવસ્થા તથા પીવાના પાણીની પરબની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
