<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. ઓમ બિરલાની આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(6:36 PM IST)