તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો: પવન સાથે ગણદેવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
ગરબા રસિકોમાં વરસાદને લઈને ચિંતા જોવા મળી

નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડિબાગ વાદળોની સાથે વરસાદની શરૂઆત થવા પામી છે.
બપોર બાદ ભારે પવન સાથે ગણદેવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. 20 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ગરબા રસિકોમાં વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
