તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
નડિયાદમાં વાતાવરણમાં પલટો : ધીમી ધારે વરસાદ વરસ્યો
નવરાત્રિના આયોજકોમાં વરસાદ વરસતા ચિંતાનો માહોલ પ્રસર્યો

ખેડાના નડિયાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નવરાત્રીનો આજે આઠમો દિવસ છે ત્યારે નવરાત્રિના આયોજકોમાં વરસાદ વરસતા ચિંતાનો માહોલ પ્રસર્યો છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
