તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો :નવરાત્રિ વચ્ચે વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો

અમદાવાદ : રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવરાત્રિ વચ્ચે વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પાછોતરો વરસાદનાં પગલે ડાંગરનાં ઉભા પાકને જંગી નુકસાન થયું હતુ.જેમાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં થોડાક સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
