<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

સરકારી નોકરી માટે વય મર્યાદામાં વધારો કરો

રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ગ ૨ થી ૪ માટે વય મર્યાદામાં ૫ વર્ષનો વધારો કરવા, જુની પેન્‍શન યોજનાનો લાભ ફરીથી આપવાનું શરૂ કરવા કેન્‍દ્રની, રેલ્‍વે, રેડીયો, દુરદર્શન,બીએસએનએલ, દતોપંત ઠેંગણી કામદાર શિક્ષણ  કેન્‍દ્રમાં દર વર્ષે વર્ગ ૨થી૪ ની નવી ભરતી કાયમી ધોરણે કરવા સોલાર રૂફટોપ તમામ જગ્‍યાએ લગાડી વહીવટ ખર્ચ ઘટાડવા ઓફ લાઇનને કાયમી ધોરણે મહત્‍વ આપવા કાગળ- પેપર ઇન્‍ક ખૂબજ સસ્‍તા ભાવે નિયમીત મળતા રહે તેવા પગલા ભરવા, અતિ કડક નિયમો આકરો દંડ તમામ ખાત દ્વારા રદ કરી માનવતાને વિેશષ મહત્‍વ મળે તે જોવા સામાજીક કાર્યકર જયેન્‍દ્રભાઇ મહેતાએ કેન્‍દ્ર,રાજયના નાણા મંત્રીશ્રીને પત્રો લખી વિનંતી કરી છે.

(3:46 PM IST)